To shape a better future for mankind by producing integrity-driven individuals and socially responsible persons who benefit humanity/society in the long run.
માનવતા અને સમાજ ને કાયમી ઉપયોગી થઇ શકે તેવા પ્રામાણિક અને સમાજને સમર્પિત વ્યક્તિત્વોથી સભર એવા માનવજાતના ભાવિનું નિર્માણ કરવું.
To care for the educational needs of the students from various areas of the state.
To emphasize on all round development of the students by fostering creative activities to serve the local, regional and global needs of the society
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો ની કાળજી લેવી.
વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ ને કેન્દ્રમાં રાખીને તેમને વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ દ્વારા સામાજીક સંદર્ભે સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક જરૂરિયાતો માટે કટિબદ્ધ બનાવવા.