SAMARPAN ARTS AND COMMERCE COLLEGE, GANDHINAGAR

Feedback form Alumni
Name: Mr./Ms/Mrs. Gender(M/F) : M F
Year of Study in this college:
 
        Faculty : Arts / Commerce.            Occupation :
Mobile No :

check box in the appropriate cell:

# Particulars Strongly Agree
(સંપૂર્ણ સંમત)
Agree
(સંમત)
Neutral
(તટસ્થ)
Disagree
(અસંમત)
Strongly Disagree
(સંપૂર્ણ અસંમત)
1 I feel proud to be the student of this college.
આ કોલેજના વિદ્યાર્થી હોવાનું મને ગર્વ છે.
2 The learning I had in this College is really useful in my career.
આ કોલેજમાં કરેલો અભ્યાસ મારી કારકિર્દીમાં ખરેખર મદદરૂપ છે.
3 The developments in the College in recent years are appreciative.
તાજેતરનાં વર્ષોમાં કૉલેજે કરેલો વિકાશ પ્રશંસનીય છે.
4 The college should introduce Professional Courses to meet contemporary requirements are sufficient.
વર્તમાન સમયની જરૂરિયાતને અનુલક્ષીને કૉલેજે પ્રોફેસનલ કોર્સ શરુ કરવા જોઈએ.
5 The College always involves alumni in its activities.
કૉલેજ તેની પ્રવૃતિઓમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હંમેશા સાંકળે છે.
6 The alumni have a role to play in academically strenghening the College further.
કૉલેજની શૈક્ષણીક સદ્ધરતા ઉભી કરવામાં ભૂતપૂર્વ વિધાર્થીઓ હંમેશા મહત્વનો ભાગ ભજવતા હોય છે.
7 The Staff members of the college are always cooperative with the alumni.
કૉલેજનો સ્ટાફ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હંમેશા સહકાર આપે છે
8 Alumni association of the college really works in the right direction.
ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ખરેખર સાચી દિશામાં કામ કરે છે.
9 The college administration should take initiative to enrol and strengthen the alumni-association.
કૉલેજ સત્તામંડળે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જોડાણ વધુ મજબૂત થાય અને તેમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
10 Do you receive regular updates from the college through calls/SMS/Website?
કૉલેજ તરફથી તમને લેટેસ્ટ અપડૅટ મળે છે?
Suggestion for further improvement / Comments :